એક મુક્તક

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.
-હિતેન આનંદપરા

10 Comments »

  1. આટલું જીવનમાં ઉતરી જાય તો ભયો ભયો … હર ઘડી શણગારવાની વાત ગમી. કોને ખબર એ છેલ્લી ઘડી હોય ?

  2. Rakesh Thakkar, વાપી said

    કવિનો અભિગમ સરસ છે.
    તું બધી ફરિયાદ મૂકી દે હવે,
    જિન્દગી સ્વીકારવાની હોય છે.

  3. ક્યા બાત હૈ ! વાહ, કવિ,..,.

  4. સુંદર સંદેશ છે મુક્તકમાં…જીન્દગીનો સ્વીકારભાવ અને ક્ષણનો શણગાર

  5. pragnaju said

    સુંદર

    જિંદગીની કેટલીક ઘટનાઓ હોય છે જ એવી નિયતિ, કે જેનાથી લોકો આશ્ચર્ય પામે. તમારી પાસે એ આશ્ચર્યનો ઉત્તર પણ હોય, પરંતુ હોઠને સિવાયેલાં જ રહેવું પડતું હોય છે.

  6. sudhir patel said

    Nice Muktak!
    Sudhir Patel.

  7. વાસ્તવિક્તાનો સુંદર અને સરળ ચીતાર.

  8. સુંદર મુકતક

  9. વાહ હિતેનભાઈ વાહ ….ખુબ જ સરસ

  10. nitin said

    khub saras muktak
    niyati mujab j thay chhe to tevi pratyek pal ne svikarilo tene mano
    vrutha chinta shani?
    aavichar ne jivi janay to koi chinta na rahe

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment