ગુર્જર કાવ્ય ધારા.........a way of talking

આ પળે અંઇ જીવવાનું છે
સુરતી-ગામઠી ભાષામાં કિશોરભાઈની એક તાજી ગઝલ:

એવી રીતે આ પળે અંઇ જીવવાનું છે,

નામ મગનું હો મરી જાં પાળવાનું છે.

હોળ પિછોળી પ્રમાણે તાણવાની છે,

પોતપોતાનું જ પોતે ફોળવાનું છે.

પાજી દુનિયાદારી વિસે હું કઉં તમને ?

કંઇ ને કંઇ દરરોજ પાછું ભૂલવાનું છે.

એક માણહ થેઇને રેવાનું અઘરું છે,

ધાર પર તલવારની નિત ચાલવાનું છે.

હેર મલતા હેકીને ખાવાનું છે કિસોર,

બ્હેર મઇલું તો તિયારે બાફવાનું છે.

-ડૉ. કિશોર મોદી

હો= પણ, હોળ=સોડ, પિછોળી=ચાદર, હું=શું, હેર=શેર,

હેકીને=શેકીને, મલતા=મળતા, બ્હેર=બશેર,

મઇલું=મળ્યું, તિયારે=ત્યારે.

એકાદ ક્ષણ રહે
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,

તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,

પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું,

મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?

એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં,

જીવનમાં તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

- જવાહર બક્ષી

ફરી ક્યારેક
ઘણીયે વાત બાકી છે પછી કરશું ફરી ક્યારેક

મજાનું મૌન છે, શબ્દોમાં ઓગળશું ફરી ક્યારેક…

બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,

જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…

હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,

ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…

નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,

ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…

અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,

જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક…

-અંકિત ત્રિવેદી

વાંક શું ગણવા ?
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?

છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,

તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,

દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે

અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,

તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

હોરી-ગઝલ
પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,

ભયે રાધા યહાઁ હર કોઈ છોરી !

ભીગે પૂરણ ભીતર હર એક ગોપી,

લલન પિચકારી દે ઝાઝી કે થોરી !

ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,

રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !

કરે કારી કોયલ જબ કૂક મીઠી,

વસંતો ડાર ડારે ગઈ મહોરી !

બજાવી બંસી છિપ જાયે નજર-સે,

કરે કાન્હા સભી પર શિરજોરી !

ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,

સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !

-સુધીર પટેલ

એક સરનામું મળ્યું
સાવ અંગત એક સરનામું મળ્યું,

આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,

યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,

જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,

સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,

બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

દોડી દોડી થાક્યા
પડછાયાની પાછળ ભમતા દોડી દોડી થાક્યા,

રણમાં લીલો છોડ રોપવા ખોડી ખોડી થાક્યા.

નજરું સામે ખીલી ઊઠતો બાગ એક મજાનો,

અમને લાગ્યું મળી ગયો છે સુગંધનો ખજાનો,

ચીતરેલ ફૂલ પર પતંગિયાને ચોડી ચોડી થાક્યા,

પડછાયાની પાછળ ભમતા…

રામ અમલમાં રાતાંમાતાં ભજનોમાં તરબોળ,

તોય અખા જેમ છીંડું ખોળતાં કેમ ન લાધી પોળ ?

તૂટી ગયેલ તંબૂરના તારો જોડી જોડી થાક્યા,

પડછાયાની પાછળ ભમતા…

ફુગ્ગાની જેમ ઊડતા ઊડતા ગગનમંડળ છવાયા,

ફૂટી ગયા તો ઊંધે માથે ધરતી પર પટકાયા !

અહમની વાળેલી ગાંઠો છોડી છોડી થાક્યા,

પડછાયાની પાછળ ભમતા…

-લાલજી કાનપરિયા

સમય
શ્વાસને ટાંકણે ટકટક ઘડે સમય,

રેત પર ઑકળી પાડી સરે સમય.

ભાગ્યની ટોપલીમાં ફૂલ-કંટકો,

ફાંટનું માપ જોઇને ધરે સમય.

ગોઠવી ચાલમાં શતરંજની શરત,

ઉંટ માફક અઢી ચાલે રમે સમય.

યુધ્ધના સાત કોઠા ભેદવા અહીં,

ક્યાં કદી કોઇને પૂરણ મળે સમય.

કેદ તું રેત-શીશીની રચે ભલે,

હાથતાળી દઇ છટકી જશે સમય.

‘કીર્તિ’નાં સ્મારકોથી ગીચ છે ધરા,

એક તોડી કબર બીજી ચણે સમય.

-કીર્તિકાન્ત પુરોહિત

કાગળ હરિ લખે તો બને
કે કાગળ હરિ લખે તો બને,

અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો,

શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?

એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

કે કાગળ હરિ લખે તો બને….

મીરાં કે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી,

નિસદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી,

ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

કે કાગળ હરિ લખે તો બને….

-રમેશ પારેખ

અચરજની વાટ
લીલાછમ પાંદડાએ મલકતા મલકતા

માંડેલી અચરજની વાટ

ધરતીને સીમમાં જોઈ એકલી ને એને

બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ

ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક

ધરતી સાંભળતા સાંભળે એ પહેલાં

કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂક

આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી

ધરતી આવી ગઈ યાદ…

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઈને

નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે

એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને

પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે

‘ધરતીને તરણાઓ ફૂટશે’ ના વાવડથી

આભલામાં જાગ્યો ઉન્માદ …

– મુકેશ જોશી