એકલતા

તમે
દરિયા કિનારાનાં મોજાંની જેમ
આવીને મનનાં કિનારાને સ્પર્શી ગયા.
જેના પર
થોડાં નાના નાના સપનાઓ લખ્યાં હતાં,
પછી તમે ચાલ્યા ગયા
મોજાંની જેમ જ.
અને એ નાનીશી આંખોએ જોયેલા
સ્વપ્નો
ભુંસાઇ ગયાં.
અને , રહી ગઇ
ભીનાશ, ખારાશ અને એકલતા.
ફક્ત એકલતા….!!

– ઉર્વશી પારેખ

Advertisements

8 thoughts on “એકલતા

  1. અને , રહી ગઇ
    ભીનાશ, ખારાશ અને એકલતા.
    ફક્ત એકલતા….!!….. ખુબ સ્પર્શી જાય તેવી અભિવ્યક્તિ..!!

  2. ઉર્વશીબેનની એકલતાની ગાથા દરેક ઉર્મીશિલને ગમે તેવી અને તે પણ સુંદર
    કલ્પનોમાં… વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s