પ્રિસ્ક્રીપ્શન

આખી જિંદગી
લોઢાના ચણા ચાવી ચાવીને
થાકી ગયેલી હું,
આખરે ફેમિલી ફિઝીશીયન પાસે પ્હોંચી જ ગઇ..!!
માથાનો દુખાવો,
અજંપો,
બેચેની
થાક,
કળતરની
ફરિયાદો લઇને…. !
ને એણે મને આયર્નની ગોળી પ્રિસ્ક્રાઇબ કરી દીધી..!!!

– નેહા પુરોહિત

Advertisements

11 thoughts on “પ્રિસ્ક્રીપ્શન

    • આને pun કહેવાય વા શબ્દ રમત,પણ આ કવિતા……એવું વાંચવું

  1. વાહ !

    શબ્દ-રમતમાંથી ક​વિતા અવતરે તે આનું નામ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s