મીરાં

રોજ તરસ્યા ઝાંઝવા પીવાય મીરાં !
ભીતરે બેઠો છે માધવ આવ મીરાં .

છિન્ન થઇ સુતા છે ભીતર શ્વાસ પીળા ,
સાંઢણી શણગાર મોડું થાય મીરાં.

આજ પણ ઉભો છે રાણો ઝેર લઇ ને
લે ફરીથી શ્યામને તેડાવ મીરાં .

સાવ છૂટ્યા મોહ નાં બંધન હવેતો ,
એ જ કાચા તાંતણે બંધાવ મીરાં.

પોત જો ફેડાય તો રંગુ હું પાછા
ભીતરે ઉપટાય જો રંગાવ મીરાં .

– સ્મિતા શાહ

Advertisements

5 thoughts on “મીરાં

  1. અર્થ્પૂર્ણ મત્લા સહિત આખી ગઝલ સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s