હથોડી

મેં જોયાં છે
જૂના ઇશ્વર જતાં
અને નવાં આવે.

રોજ રોજ
અને દરેક વરસે
બાવલાં, ઉતરે
અને સ્થપાય.

આજે
હું હથોડીની પૂજા કરું.

-હિમાંશુ પટેલ​

મિત્રો ૧૦૦ વરસ પહેલાં લખાયેલાં કાવ્યના અનુવાદથી ૨૦૧૪ને વિદાય અને
૨૦૧૫નું સ્વાગત આ અનુવાદિત કાવ્ય ‘હથોડી’થી….

The Hammer

I have seen
The old gods go
And the new gods come.

Day by day
And year by year
The idols fall
And the idols rise.

Today
I worship the hammer.

— Carl Sandburg

સૌજન્ય​–
http://www.poetryfoundation.org/poetrymagazine/browse/3/6#!/20569997

Advertisements

5 thoughts on “હથોડી

  1. ઘણી જ સુંદર કવિતા. વિશ્વની કવિતાઓ સાથે અવગત કરાવવા બદલ આપણે સહુ શ્રી હિમાંશુભાઇના આભારી છીએ.

  2. ગુજરાતી સાહિત્યને હિંમાશુભાઇનું આ એક નોખું પ્રદાન છે, વિશ્વ કવિતાના અનુવાદ…!!

    આ કાવ્ય પણ પ્રતિનિધિ કાવ્ય ગણી શકાય.. હથોડીને પ્રતિક બનાવી ખુબ મોટી વાત કહેવાઇ છે,, અહિંયા..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s