ગોળમેજી રહી

કાયમી ભાવ-ભાષામાં તેજી રહી,
લાગણીઓ સદા ગુજરેજી રહી.

એક ચોમાસું અટકી ગયું આંખમાં,
ભીના અત્તરની કાયમ અવેજી રહી.

આજ અંધાર ખુશ્બોભર્યોના રહ્યો-
મહેકતી રાતની પણ પરેજી રહી.

કોઈ નિર્ણય થવા ના દીધો ભીતરે-
સુખ-દુઃખની વ્યથા ગોળમેજી રહી.

-અંકિત ત્રિવેદી

Advertisements

3 thoughts on “ગોળમેજી રહી

  1. નવી અભિવ્યક્તિ અને નવા કાફિયાનું પ્રયોજન સરસ રહ્યું ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s