શું કહેશો તમે !

જોઇ ડહાપણ મારું, શું કહેશો તમે !
આડો-અવળો ચાલું, શું કહેશો તમે !

પ્હાડ ઉભા છે યુગોથી સ્થિર, એમ
હું તસુંય ના હાલું, શું કહેશો તમે !

ગમતિલો ના હું સરળ-સીધો, છતાં
સૌને માફક આવું, શું કહેશો તમે !

ઝંખના સૌ થઇ લીરા-ચીરા, અને
મન એનાથી ઢાંકું, શું કહેશો તમે !

ના કશી આશા કરી લેવા કદી,
આયખું પુરું આપું, શું કહેશો તમે !

-પ્રવિણ શાહ

Advertisements

9 thoughts on “શું કહેશો તમે !

 1. ખૂબ સરસ પ્રવિણભાઇ.

  ઝંખના સૈા થઇ લીરા-ચીરા, અને
  મન એનાથી ઢાંકું, શું કહેશો તમે !

  વાહ !!!

 2. પ્રવિણભાઇની એક કાઠું કાઢતી નવી રચના. બહુ જ સરસ.

 3. ગમતિલો ના હું સરળ-સીધો, છતાં
  સૌને માફક આવું, શું કહેશો તમે !…સુંદર કેફિયત… મજાની ગઝલ…

 4. પ્રવિણભાઈ, સરસ રચના.
  બીજાની રચનાઓનું સંપાદન પણ ઘણું સરસ છે.
  નમસ્તે. સરયૂ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s