પ્રકરણ હતું

એક એવું આપણું સગપણ હતું,
લાગણી નામે તરસતું રણ હતું.

સાચવીને એટલે રાખી મૂક્યું,
જિંદગીનું રેશમી પ્રકરણ હતું.

દર્દનો આધાર પણ પૂરો હતો,
જીવવાનું એ જ તો કારણ હતુ.

પ્રેમને ના હોય છંદો, લય, ગતિ,
બંધનો વિનાનું બંધારણ હતું.

નિર્મિતા કનાડા

Advertisements

5 thoughts on “પ્રકરણ હતું

 1. વાહ નખશિખ સુંદર ગઝલનો ગમતા શૅર

  સાચવીને એટલે રાખી મૂક્યું,
  જિંદગીનું રેશમી પ્રકરણ હતું.

  દર્દનો આધાર પણ પૂરો હતો,
  જીવવાનું એ જ તો કારણ હતુ.

 2. દર્દનો આધાર પણ પૂરો હતો,
  જીવવાનું એ જ તો કારણ હતુ.

  Nice one.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s