પરપોટા

વ્યર્થ મહેનત કરાય પરપોટા ?
કંઈ હવા કેદ થાય પરપોટા ?

સાવ કોમળ શરીર સર્જીને,
દિલના ખુલ્લા થવાય પરપોટા ?

એક કાગળની નાવ પાસેથી,
શીખ, કેવું તરાય પરપોટા.

તું હસ્યો તો તરત મરણ પામીશ,
આને જીવન ગણાય પરપોટા ?

ડર વગર જન્મવું એ બાબત પર,
તારો અભ્યાસ થાય પરપોટા.

-યોગેન્દુ જોષી ‘યોગ’

Advertisements

6 thoughts on “પરપોટા

  1. તું હસ્યો તો તરત મરણ પામીશ,
    આને જીવન ગણાય પરપોટા ?

    Very nice.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s