ભીની ભીંતો

ઘરમાં આવતા જ લાગ્યું
કે
દીવાલો ભીની હતી …
ખબર નહીં એમણે પણ
કોના ખભા પર માથું મૂકી
રૂદન કર્યું હશે..!!
કેટલાય જખમોને એનામાં સમાવ્યા હશે..!
અને એ જ યાદોના કારણે
રૂદન આવ્યું હશે.. !!!!!

– ઉર્વશી પારેખ

Advertisements

6 thoughts on “ભીની ભીંતો

  1. અને એ જ યાદોના કારણે
    રૂદન આવ્યું હશે.. !!!!!

    વાહ ખુબ જ સુંદર સંવેદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s