નીકળ્યો હું

મને નૈ પુછ who are you ?
अहम् ब्रह्मा ,अहम् विष्णु !

વછૂટે લાશમાંથી પણ ,
સનાતન બાગની ખુશ્બુ !

there is no way to go out
किधर जाता हैं बच्चा तू ?

તમે જો રેત પાથરશો ,
બની ને ઊંટ ચાલીશું !

available છે અત્તર -સ્પ્રે ,
નથી મળતું અહી બસ ‘રૂ’

મેં નાખી ડોલ કુવામાં ,
return ખેંચી તો નીકળ્યો હું.

-મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

6 thoughts on “નીકળ્યો હું

  1. ત્રણ ભાષાનું મજાનું સંયોજન …!! નવી તરાહની અર્થપૂર્ણ અને મસ્ત ગઝલ..
    આ વિશેષ ગમ્યું…
    available છે અત્તર -સ્પ્રે ,
    નથી મળતું અહી બસ ‘રૂ’

  2. હું કિશોરભાઇ સાથે સહમત છું. શબ્દોની રમત ગઝલ કેટ્લી હદ સુધી કહેવાય તે ચર્ચાનો વિષય ખરો.

    • મારા હિસાબે અન્ય ભાષાનો ઉપયોગ માત્ર શ્બ્દા રમત નથી બનતો.. ટૂંકી બહેરના દરેક શે’રમાં વિભાવનાઓ ભરી પડી છે, અન્ય ભાષા-પ્રયોગ એ નવી શૈલી અપનાવવા માટે કર્યો હોય એમ લાગે છે.. ભાવમાં કોઈ પ્રકારનું છીછરાપણું નથી વર્તાતું..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s