ભઈ એ જરૂરી છે

રોજ એક માણસ નડે, ભઇ એ જરૂરી છે,
ને પછી રસ્તો કરે, ભઇ એ જરૂરી છે

ધાકમાં મારી રહી ; લોકો છો જીવે યાર,
ને મને હિટલર કહે, ભઇ એ જરૂરી છે.30

તેં ભરી દીધા છલોછલ માટલાઓ ત્યાં,
સ્હેજ પાણી તો ઢળે, ભઇ એ જરૂરી છે.

તેં કહેલું કોઇનું માન્યું, હવે કોઈ,
તારું બોલેલું કરે, ભઇ એ જરૂરી છે?

તટ ઉપર પ્હોંચી જવા મઝધારમાં કાયમ,
ડૂબી ડૂબીને તરે ; ભઇ એ જરૂરી છે.

જે તને, એને, બધાંને બહુ ગમે છે હો,
એ “મધુર”ને પણ ગમે, ભઇ એ જરૂરી છે?

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

Advertisements

5 thoughts on “ભઈ એ જરૂરી છે

  1. જરા નોખી અભિવ્યક્તિઓની ગઝલ..

    એકાદ બે શે’ર જરા આયાસ પૂર્વક લખાયેલા લાગ્યા..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s