શું કરે .?!

અરીસાએ કીધું
હું દેખું છું.
મીણબત્તીઓએ કીધું
હું દેખાડું છું.
‘ને એ બંનેને
અંતરમાં લઈને
ટટ્ટાર ઊભેલી
દીવાદાંડીએ કીધું
હું દેખાઉં છું.
વત્સ, પછી એ ત્રણે
જેના પર જીવતા હતા એ
કાળમીંઢ ખડકો
આંખ આડા કાન ના કરે તો
શું કરે?!

– ગૌરાંગ અમીન

Advertisements

6 thoughts on “શું કરે .?!

  1. સાવ સહજ ભાષામાં રચાયેલું મજાનું અછાંદસ

    ખૂબ સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s