ક્યાં છે ?

સમરું એવું સગપણ ક્યાં છે ?
રિસાવાનું કારણ ક્યાં છે ?

યાદોને વાગોળું એવું
મીઠું મારું બચપણ ક્યાં છે ?

માતાપિતા સાથે બાંધ્યું
ખુશીઓનું એ વળગણ ક્યાં છે ?

જોઉ હું પ્રતિબિંબો મારા
સુંદર એવું દર્પણ ક્યાં છે ?

નાતો જોડ્યો ખુશીઓ સાથે
ભીની થાતી પાંપણ ક્યાં છે ?

– ભારતી ગડા

Advertisements

7 thoughts on “ક્યાં છે ?

  1. જોઉ હું પ્રતિબિંબો મારા
    સુંદર એવું દર્પણ ક્યાં છે ?…સાચી વાત છે.. સુંદર ચીજ જોવા માટે દર્પણ પણ એવા બરનો જોઈએ… !!

    સરસ ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s