હોય છે

કાચા મકાનો, માણસ સાચા હોય છે,
ને ગામ લોકો સીધા સાદા હોય છે.

બબ્બે ચહેરાવાળા લોકો શ્હેરમાં,
ને એ’ય પાછા બે મોઢાળા હોય છે.

બસ, છળકપટ- આભાસી દુનિયા એમની,
ખાલી ખિસ્સા ને ભારે ભપકા હોય છે.

એ છટકબારી શોધી કાઢે કામમાં,
દેખાવ એવો, સાથે ઉભા હોય છે.

ઈમાન વેચી દે, વાતો ઈમાનની,
માણસ, જવા દો – કેવા કેવા હોય છે.

– દિનેશ દેસાઈ

Advertisements

4 thoughts on “હોય છે

  1. બબ્બે ચહેરાવાળા લોકો શ્હેરમાં,
    ને એ’ય પાછા બે મોઢાળા હોય છે… વાહ…

    સરસ ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s