‘આસ્વાદ’ સાત વર્ષ પુરા કરે છે…..

પ્રિય મિત્રો..

તમને સૌને જણાવતાં અનહદ આનંદ થાય છે કે આજે ‘આસ્વાદ’
સાત વર્ષ પૂરા કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

આ સાત વર્ષ દરમિયાન સૌ કવિ મિત્રો અને ભાવક મિત્રો તરફથી
અપૂર્વ સહકાર અને પ્રેમ મળતાં રહ્યાં છે એવા જ બલકે એનાથી
વધારે પ્રેમ અને સહકાર, નવા વર્ષે પણ મળશે જ…
એવી અમારી અપેક્ષા છે.…

સૌના આભાર સાથે…..

– પ્રવીણ શાહ
– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “‘આસ્વાદ’ સાત વર્ષ પુરા કરે છે…..

  1. khub khub abhinandan. ghanu saru kam kari rahya chho. amne ghanu navu janvanu,shikhvanu,man ni prasannata ane anand male chhe. khub khub aabhar. shri pravin bhai ane shri ashok bhai ne congretulations.

  2. અભિનંદન સાથે શુભકામનાઓ.
    શો મસ્ટ ગો ઓન…………..

  3. અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ આસ્વાદ બ્લોગ અને એની સાથે જોડાયેલા સૌ કવિ મિત્રોને.

  4. અભિનંદન અને શુભકામનાઓ સાથે આવી રીતે સાહિત્ય ણી સેવા કરતા રહો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s