અનાયાસ

પારણા ઘરમાં
ઝુલતા પારણાને
જોઈ
અનાયાસ
યાદ આવી ગઈ
ઉગવાની આશાએ
અકાળે ખરી પડતી
મારી અતૃપ્ત ઈચ્છાઓ …
અડધી રાત્રે
આકાશથી ખરી પડતા
તારાની જેમ..!!

– સ્મિતા શાહ ‘મીરાં’

6 thoughts on “અનાયાસ

  1. સાવ ટૂંકું પણ અર્થગહન અછાંદસ …!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s