ખોતરીશું

અંતને આઘો કરીશું,
બસ, અમે શ્વાસો ભરીશું.

સૂર્યની તો ખાતરી છે,
સાંજના ખુદ પણ ઠરીશું.

જોતરીશું ટાંકણાને,
હસ્તરેખા ખોતરીશું.

વાર્તાનો અંત ક્યાં છે ?
પૃષ્ઠ થઈ પાછા ફરીશું.

સત્ય છું, તરકટ નથી કૈં,
આયનો સામે ધરીશું.

– જિતેન્દ્ર પ્રજાપતિ

Advertisements

7 thoughts on “ખોતરીશું

  1. સૂર્યની તો ખાતરી છે,
    સાંજના ખુદ પણ ઠરીશું.

    સારી ગઝલ છે.

  2. જોતરીશું ટાંકણાને,
    હસ્તરેખા ખોતરીશું…. યે બાત ..

    મજાની ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s