ઝૂરવાનું છે

યાદ છે ? તારે શું થવાનું છે ?
ભીંત ફાડીને ઉગવાનુ છે.

ફક્ત આંખો સુધી જવાનું છે ?
કે પછી એમાં ડૂબવાનું છે ?

પાને પાને છે ઝેર પુસ્તકમાં,
પાને પાનું આ ચૂમવાનું છે.

જે છે એનું કશું જ મૂળી નથી,
જે નથી એનું ઝૂરવાનું છે.

સહેજ આંખો હજી તું ખોલ ‘જિગર’,
આંસુને પાછું મૂકવાનું છે.

– જિગર જોષી ‘પ્રેમ’

Advertisements

5 thoughts on “ઝૂરવાનું છે

  1. પાને પાને છે ઝેર પુસ્તકમાં,
    પાને પાનું આ ચૂમવાનું છે…ખૂબ ગમી જાય એવો શે’ર…

    મસ્ત ગઝલ… જિગરભાઈ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s