કૂંપળ ફૂટી

મોસમની મરજાદ વછૂટી
લૂંટી, મબલખ મબલખ લૂંટી

રેશમ રેશમ રૂપનું રેશમ
ચાલ, ધીરેથી ખણીએ ચૂંટી.

શ્વાસ ઠર્યો ત્યાં ટગડાળે ને
ઈચ્છાઓને કૂંપળ ફૂટી.

આમ જુઓ તો શ્વાસ નિરંતર
આમ જુઓ તો ધીરજ ખૂટી.

બોરસલીની રણઝણ જેવી
અણુ અણુમાં કંપન છૂટી.

શ્વાસ મૂક્યાનું એક બહાનું
સંબંધોની સીમા તૂટી.

– સુરેન ઠાકર ‘મેહુલ’

6 thoughts on “કૂંપળ ફૂટી

    • ગા ના આઠ આવર્તનમાં મજાની પ્રવાહી ગઝલ…

      રેશમ રેશમ રૂપનું રેશમ
      ચાલ, ધીરેથી ખણીએ ચૂંટી.. ખૂબ સુંદર .. !!
      .

    • કવિ શ્રી સુરેનભાઈના સંપર્ક સૂત્ર હાલ મારી પાસે નથી.. મળે એટલે તમને જણાવીશ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s