એનું ‘હોવું’

એનું ‘હોવું’
એના કરતાં પણ
અહેસાસ, હોવાપણાનો ‘એના’
વધુ સુખદાયક અનુભૂતિ
સામે હોય ને છતાંય
ન આપી શકે
એક એવો અહેસાસ!
કલ્પના વધુ સુખદાયી
યથાર્થની તુલનામાં.
કાશ! ત્યજી શકી હોત
યથાર્થતા એની કઠોરતા
કદાચ…..

– ભાવના સોની

Advertisements

3 thoughts on “એનું ‘હોવું’

  1. યથાર્થની તુલનામાં.
    કાશ! ત્યજી શકી હોત… વાહ… સુંદર

    મજાનું અછાંદસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s