બીજ

બીજ છે તો એવી રીતે વાવીએ,
આંખની ભીનાશમાં રોપાવીએ.

પ્રેમને મે નામ દેવા જયાં ચહયું,
એ કહે ચલ, પાંપણે ત્રૉફાવીએ.

ઓછું વત્તું પ્રેમમાં કયાં શકય છે?
છે અગર તો કયાં પછી જોખાવીએ?

એ કહે ઝાંખો પડે જો પ્રેમતો?
મે કહયું કે ,લે ,ફરી મંજાવીએ,

પ્રેમથી તો આપણે ઉજળાં થયાં,
લોક સામે કેમ, એ છુપાવીએ?

– પ્રજ્ઞા વશી

Advertisements

3 thoughts on “બીજ

  1. ઓછું વત્તું પ્રેમમાં કયાં શકય છે?
    છે અગર તો કયાં પછી જોખાવીએ?.. વાહ ..!!

    સુંદર ગઝલ !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s