સમજાયા નથી

આપણે પોતાને સમજાયા નથી.
જોઇએ એવા વલોવાયા નથી.

તું જ તારી પાસમાં છે ડર નથી,
રાત છે ને કોઇ પડછાયા નથી.

આટલા ચર્ચાયા એ પૂરતું નથી ?
વાત જુદી છે કે વખણાયા નથી.

ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયા નથી.

સાંભળીને આઘાપાછા થઇ ગયા,
સારું છે કે કોઇ ભરમાયા નથી.

– અંકિત ત્રિવેદી

Advertisements

7 thoughts on “સમજાયા નથી

  1. ફૂલ જેવું ખીલવા માટે હજી,
    મૂળિયાં માટીમાં ધરબાયા નથી… મબલખ મ્હોરવા માટે મૂળ માટીમાં ધરબાય એ જરૂરી છે..

    ખૂબ સુંદર વિચારનો આ શે’ર અને આખી ગઝલ ગમી… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s