મુજને ન ખા..!

શબ્દને ઝાઝા છે નિરંતર વખા,
કાં કવિતા કરતી ખ્યાલોમાં ડખા ?

એ જ ચિંતા છે સમયને, કંઈ રીતે
પળને કહું કે તું હવે મુજને ન ખા .

ચેનનું કહેવાનું કે કેવળ એટલું :
કોઈ જોઈતી નથી મારે ખખા .

અંતરસને પૂછવાનું મન થતું ,
શીદને સ્મૃિતમાં હું આવી સખા?

લ્યો તરસની પ્યાલી ઢોળી દઉં ‘કિશોર’,
દુન્યવી વૈતરણીથી દૂર રહું અખા .

– ડૉ.કિશોર મોદી

Advertisements

5 thoughts on “મુજને ન ખા..!

  1. દરેક શે’ર ઊંડી વાતના સમર્થક..

    ખૂબ સુંદર ગઝલ…

  2. સરસ રચના.

    અંતરસને પૂછવાનું મન થતું,
    શીદને સ્મૃિતમાં આવી સખા ?
    મક્તા પણ સરસ બન્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s