પ્રતીક્ષા

દરિયામાં
પડું પડું થતાં સૂરજને
મેં મારી નજરથી ટેકવી રાખેલો.
તું આવે ત્યાં સુધી…..
ને પછી,
મારી આંખ જ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું ?!!

– યામિની વ્યાસ

Advertisements

6 thoughts on “પ્રતીક્ષા

  1. આ નાનકડા અછાંદસમાં એક ખંડ-કાવ્ય જેટલી ક્ષમતા ભરેલી છે…

    લાઘવનું ઉત્તમ ઉદાહરણ .. એકદમ સચોટ અને સશક્ત અભિવ્યક્તિ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s