નદી

તાગ લેવા તળનો, ધસમસતી ઘુસી છે,
એ નદીની નોંધ, દરિયાએ લીધી છે ?

ક્યાંથી આવી ? શું શું લાવી ? જાતે કેવી ?
ચર્ચા દરિયાએ, નદી સાથે કરી છે ?

‘હું હું ન રહી, તોય એ ખારો ને ખારો !’
રોકકળ જળની, નદીએ ઠાલવી છે ?

એ વિચારે થાય ગાંડો, શાંત દરિયો,
સ્વાભિમાની કોઈ નદી, રણને મળી છે ?

ક્યાંક વડવાનલ છુપાવ્યો છે આ દરિયે,
એટલે ધારા, નદીની સાંકડી છે ?

– મગન મકવાણા ‘મંગલપંથી’

Advertisements

8 thoughts on “નદી

  1. અશોકભાઈ અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s