ગઝલ ત્રિમાસિક- ધબક

dhabak

ગઝલની મૂળ વિભાવના અને સ્વભાવને વરેલું ડૉ. રશીદ મીર સંપાદિત ગઝલ ત્રિમાસિક એટલે ‘ધબક’- જ્યાં સંપાદન અને પ્રકાશનની ગુણવત્તા નિયમિત રીતે જળવાય છે એવું ‘ધબક’ આજે તેની સફરના ૨૫ વર્ષ પુરા કરે છે. એ પળે ડૉ. રશીદ મીર, ‘ધબક’, તથા સૌ શાયર- ભાવકજનોને દિલી અભિનંદન….

ગઝલ ત્રિમાસિક- ધબક

ગુર્જર ગઝલ કેરી શાન છે ધબક,
ગુર્જર શાયરનું સન્માન છે ધબક.

રુદય-લાગણીનું સ્થાન છે ધબક,
શાયર-ભાવકનું સંધાન છે ધબક.

મૌન સમું ઉચ્ચ ધ્યાન છે ધબક,
શબ્દ તલવાર, તો મ્યાન છે ધબક.

છંદ-લય, મિસરાનું જ્ઞાન છે ધબક,
રદીફ-કાફિયાનું બયાન છે ધબક.

ત્રિમાસે બનતો મહેમાન છે ધબક,
મીર, આપનું યોગદાન છે ધબક.

-પ્રવીણ શાહ

Advertisements

2 thoughts on “ગઝલ ત્રિમાસિક- ધબક

  1. વાહ.. ‘ધબક’ને રજત જયંતિ પર શુભકામનાઓ… !!

    ગઝલમાં પણ ધબકની લાક્ષણિકતા સુપેરે ઝળકે છે… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s