સથવારે જીવ્યો

શબ્દોને સથવારે જીવ્યો,
ભાષાને સધિયારે જીવ્યો.

જીવનની હર પળ ઉજવી છે,
મોસમને દરબારે જીવ્યો.

ઉંચેરા મોજાં આલંબી,
ખળભળતી મઝધારે જીવ્યો.

કંઇક અકળ આ તનહાઈમાં,
યાદોને ગુંજારે જીવ્યો.

મન કહેવા ચાહે દુનિયાને,
એક હળવા ધબકારે જીવ્યો.

– પ્રવીણ શાહ

6 thoughts on “સથવારે જીવ્યો

  1. જીવનની હર પળ ઉજવી છે,
    મોસમને દરબારે જીવ્યો.

    જીવવાની સાચી પદ્ધતિની સુંદર ગઝલ. વાહ……

  2. ઉંચેરા મોજાં આલંબી,
    ખળભળતી મઝધારે જીવ્યો…..વાહ… !!

    હંમેશાની જેમ ટૂંકી બહરમાં ખૂબ સુંદર ગઝલ,

  3. કંઇક અકળ અા તનહાઇમાં,
    યાદોને ગુંજારે જીવ્યો.

    વાહ ટૂંકી બહેરમાં સુંદર રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s