આ જગત

એક બાળક માટે શું છે આ જગત,
ટોર્ચ ચાલુ-બંધ કરવાની રમત.

શ્વાસ ખેંચીને કરો કોશિશ જરા,
સાફ વંચાશે હવાની હસ્તપ્રત.

ફોટો જોતા યાદ આવી જાય છે,
કેમેરામાં કેદ એક જૂનો વખત.

ઢીલ કરવાની નહિ એમાં કદી ,
શેર સ્ફુરે એટલે લખી લો તરત.

હું કહું ‘ઈશ’ છે અને તું ના કહે ,
ચાલ એક-એક ચાની થઇ જાએ શરત.

– મેહુલ પટેલ ‘ઈશ

Advertisements

4 thoughts on “આ જગત

  1. શ્વાસ ખેંચીને કરો કોશિશ જરા,
    સાફ વંચાશે હવાની હસ્તપ્રત……. વાહ

    નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિથી સભર ગમી જાય એવી ગઝલ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s