નહિ તો હરિ હરિ

પરમાર્થનો ખુમાર હો,નહિ તો હરિ હરિ,
માણસ ભીતર વસાવજો,નહિ તો હરિ હરિ.

તાદાત્મ્યનો પવન ખચિત ઘર ઘર મહેકી જાય,
સમતાનો ધ્વજ સમાલજો, નહિ તો હરિ હરિ .

बुभुक्षित: अवश्य पापानि करोति पुन: ,
એકાદ પળ વિચારજો, નહિ તો હરિ હરિ.

ધનપૂર્તિમાં રચ્યાપચ્યા રહેવાનું ઠીક છે
જુદી રીતે અલગ પડો, નહિ તો હરિ હરિ .

‘કિશોર’ને સકળ સમય સત્કારતો સતત,
મેન્ડેટરી વરસ વરો, નહિ તો હરિ હરિ.

– ડૉ. કિશોર મોદી

Advertisements

5 thoughts on “નહિ તો હરિ હરિ

 1. ધનપૂર્તિમાં રચ્યાપચ્યા રહેવાનું ઠીક છે
  જુદી રીતે અલગ પડો, નહિ તો હરિ હરિ .

  ગઝલમાં કિશોરભાઈનો પોતીકો અવાજ અને પોતીકી શૈલી છે.

 2. લાલબત્તીની ગઝલ… !!

  દરેક શે’રમાં આપણે કરતાં ભૂલોની સામે ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો છે…

  હંમેશની જેમ મનનીય ગઝલ…!!

 3. ધનપૂર્તિમાં રચ્યાપચ્યા રહેવાનું ઠીક છે
  જુદી રીતે અલગ પડો, નહિ તો હરિ હરિ…

  નૈતિકતા મુજબ અામ થાય તો સારું, પણ કોઈના પર
  જોરજુલમ નહિ, અામ કરો તો જિંદગી સ્વસ્થ રહેશે
  નહિ તો અાપની ઈચ્છા…. હરિ હરિ….
  સરસ….

  અાગળ અનુક઼મણિકામાં કિશોરભાઈની જગ્યાએ શ્રી પ઼વિણભાઈ દરજીનું નામ ભૂલથી
  છપાયું લાગે છે, સુધારી લેવા વિનંતિ.

 4. જુદી રીતે અલગ પડો, નહિ તો હરિ હરિ …..very nice kishorbhai, I liked your attitude,,,,
  congrats….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s