આદત રાખી છે

તંદુરસ્તીને સલામત રાખી છે,
ચાલવાની એક આદત રાખી છે.

ઘર સજાવ્યું છે વફા ને પ્યારથી,
દોસ્તોએ આજ દાવત રાખી છે

લક્ષ્ય પર પહોચું, ઇરાદો એ જ છે,
કોઇ પણ હો રાહ, નિસ્બત રાખી છે.

સર્વદા અખિલાઇ રમતી આંગણે,
છાંવ-ધૂપની ભવ્ય રંગત રાખી છે.

લોક એને જોઇ હેરત પામશે,
એટલે ઢળતી ઇમારત રાખી છે.

પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “આદત રાખી છે

 1. સર્વદા અખિલાઈ રમતી અાંગણે,
  છાંવ-ધૂપની ભવ્ય રંગત રાખી છે.

  ટૂંકી બહેરમાં વધુ એક સુંદર રચના.

 2. લવચિક અભિવ્યક્તિમાં માણસને સામાજિકમાં માણસ જ રાખ્યો છે.

 3. ढलता मिनारो राखीने कविश्रीअे पोतीको अवाज रणकतो राखियों छे अभिनंदन

 4. લક્ષ્ય પર પહોચું, ઇરાદો એ જ છે,
  કોઇ પણ હો રાહ, નિસ્બત રાખી છે. .વાહ ….

  ટૂંકી બહેરમાં સરસ રચના… રાબેતા મુજબ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s