છલકી જવાય છે

એની નજીક જો જાઉં તો ફફડી જવાય છે
એ હાથ ઝાલે મારો ત્યાં પીગળી જવાય છે.

આંખોની નગરીમાં અમે ભટક્યાં ઘણાં દિવસ
શ્વાસોના પૂરને માપતાં સળગી જવાય છે.

જૂનાં સ્મરણ તાજા કરી ઘોળ્યા કરું અમલ
એ પી ગયાં પછી તો બસ લથડી જવાય છે.

ઉઠે કસક ભીતરથી તો શું થાશે એ કહો?
મુંઝારો બ્હાર લાવતાં અટકી જવાય છે.

જીલ્લે ઈલાહી કહી અને બોલાવતી કદી
પેગંબરીના તોરમાં છલકી જવાય છે.

– પારુલ બારોટ

Advertisements

5 thoughts on “છલકી જવાય છે

  1. જૂનાં સ્મરણ તાજા કરી ઘોળ્યા કરું અમલ
    એ પી ગયાં પછી તો બસ લથડી જવાય છે… વાહ મજાની અભિવ્યક્તિ.. !!

    સરસ ગઝલ થઈ છે.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s