આ શહેરમાં

છે મનોહર સૌમ્યતા આ શહેરમાં,
ને ઘણીયે યોગ્યતા આ શહેરમાં.

ચોતરફથી લાખ આવે લોક અહીં,
આસમાની ભવ્યતા આ શહેરમાં.

ડર, મુસીબત ને સમયનો માર છે,
તો ય જોશો નમ્રતા આ શહેરમાં.

હર ધરમના લોક રહે હળીમળી,
પાંગરી છે શિષ્ટતા આ શહેરમાં.

થઇ શકે છે એ અયોધ્યા, દ્વારિકા,
થોડી ખીલે દિવ્યતા આ શહેરમાં.

પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “આ શહેરમાં

  1. વાહ સરસ રચના.
    અયોધ્યા ,દ્વારિકા , વાહ વાહ

  2. શહેરની સકારાત્મક લાક્ષણિકતા સુપેરે વર્ણવતી સરસ ગઝલ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s