ધરબીને રાખ્યા છે…

ધરબીને રાખ્યા છે,
હજારો સમંદરો મેં હૈયાની ભીતર !
કરુણા એક જ વાતની છે કે,
એ ઠલવાઈ નથી શકતા, કે
ન તો હું ઠાલવી શકું છું !
આંખોના કિનારા સાથે તીવ્રતાથી
અથડાઈને…
પાછા ઠેલાઈ જાય છે ! અને
વર્ષોથી ધરબીને રાખેલા
સમંદરોના સમંદરો ક્ષણાર્ધમાં જ,
જાણે સૂકાઈ જાય છે !
હા, છેલ્લે બાકી રહે છે ને,
ભડકે બળેલા મારા રુદયની
રાખ !!!

– વાઘેલા ભાગ્યશ્રીબા

6 thoughts on “ધરબીને રાખ્યા છે…

  1. આંખોના કિનારા સાથે તીવ્રતાથી અથડાઈને… સુંદર અભિવ્યક્તિ…

  2. વાહ!
    છેલ્લે બાકી રહે છે ને,
    ભડકે બળેલા મારા રુદયની
    રાખ !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s