જિંદગી….

જિંદગી હરપળે
સળવળે, ટળવળે

કાંધ આપ્યા પછી
આ ખભો પણ બળે!

ચાલ ધુમ્મસ તરફ
આ તરસ…ઓગળે!

ભાવિને આંબવા
તર્ક ટોળે વળે..

સાવ ખૂટલ બની
ખાલીપો ઝળહળે!

– રાજુલ ભાનુશાલી

Advertisements

6 thoughts on “જિંદગી….

  1. કાંધ આપ્યા પછી
    આ ખભો પણ બળે!…… વાહ

    ટૂંકી બહરમાં ખૂબ સુંદર કામ… !! આખી ગઝલ મજાની થઈ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s