હાઇકુ પંચ-પર્ણી

એક ચકલી,
પાછી આવે – એટલું
ચાહે વગડો!

==========

જાત રગડો,
આ ગરમ ધૂળમાં,
કહે વગડો!

==========

શાનો ઝગડો?
આવો, અહીં રખડો,
કહે વગડો!

==========

છે જ રખડુ,
ગરમ ધૂળ સંગાથે,
વહે વગડો!

==========

આખી બપોર,
એકાંતને એકલો,
સહે વગડો!

– જીતેન્દ્ર ભાવસાર

Advertisements

9 thoughts on “હાઇકુ પંચ-પર્ણી

  1. વગડાના જુદા જુદા સ્વરૂપો અને તેની વિભાવના સુપેરે ઉજાગર થયા છે દરેક હાઈકુમાં.. !!

  2. સરસ ચિત્રિકરણ વગડાનુ. અનાયાસે આ હાઇકુ-મોનોઇમેજ કાવ્ય બન્યુ. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s