કુમળી હથોડી

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે,
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં–સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો- આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીત એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રની બે જ જોડી છે ?

ઉદયન ઠક્કર

Advertisements

4 thoughts on “કુમળી હથોડી

  1. શ્રી ઉદયન ઠક્કરની પ્રસિધ્ધ ગઝલ વાંચવાની મજા આવી.

  2. આખી ગઝલ.. મોજ લાવી ડે એવી.. !! પણ આ તો અદભૂત !!!!

    તમારે સાંજને સામે કિનારે જાવું હો,
    તો વાતચીતની હલ્લેસાં–સભર હોડી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s