કેવો જવાબ …

જોયું કેવો જવાબ આપે છે ?
લઈને પાછું ગુલાબ આપે છે !

પ્રીત કરતા ના આવડી એને,
પ્રીતના પણ હિસાબ આપે છે !

હોશ ના જાય છે ના આવે છે,
આ તે કેવો શરાબ આપે છે !

કોઈ તરસે બસ એક નજર એની,
કોઈને બેહિસાબ આપે છે !

આપી આપીને એ શું આપે છે ?
એ દિવસ-રાત ખ્વાબ આપે છે !

પ્રવીણ શાહ

Advertisements

8 thoughts on “કેવો જવાબ …

 1. વાહ! સાંગોપાંગ સુંદર ગઝલ.
  બહોત ખૂબ!
  કોઈ તરસે બસ એક નજર એની,
  કોઈને બેહિસાબ આપે છે !

 2. કોઈ તરસે બસ એક નજર એની,
  કોઈને બેહિસાબ આપે છે !

  એ ઉપરાત બધા જ શેરની રચના સરસ થૈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s