ભીંતને ખખડાવશો

રંગ થોડો ઊખડે, જો ભીંતને ખખડાવશો ;
અવસરો નીચે પડે, જો ભીંતને ખખડાવશો.

ઈંટના કંઠે ડૂમો બાઝે અને એવું બને –
સ્હેજ ત્યાં રેતી રડે, જો ભીંતને ખખડાવશો.

બારીઓ લાચાર થઇ જુએ તમાશો, પણ પછી ;
બારણાં તમને લડે, જો ભીંતને ખખડાવશો.

જે જૂની છબિઓ હતી કાલે ભીંતોની શાન એ –
એકદમ નજરે ચડે, જો ભીંતને ખખડાવશો.

– ભરત ભટ્ટ ‘પવન’

Advertisements

5 thoughts on “ભીંતને ખખડાવશો

  1. વાહ ! ભરતભાઇ,
    જે જૂની છબિઓ હતી કાલે ભીંતોની શાન એ –
    એકદમ નજરે ચડે, જો ભીંતને ખખડાવશો.

  2. ઈંટના કંઠે ડૂમો બાઝે અને એવું બને –
    સ્હેજ ત્યાં રેતી રડે, જો ભીંતને ખખડાવશો…. વાહ !!

    સુંદર ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s