ચગાવી છે !

એમ ખુશીને સજાવી છે,
કંઇક ઈચ્છાઓ છુપાવી છે.

એ જ તણખો નાખશે પાછા,
આગ જેણે પણ બુઝાવી છે.

આંખ એની રહે સતત ભીની,
દીકરી જેણે વળાવી છે.

તોય મારે હાથ ના રહે દોર,
ખૂબ ઊંચે ક્યાં ચગાવી છે !

એમ જગજાહેર પણ થઇ ગઈ,
વાત રાકેશે ઉડાવી છે.

– રાકેશ ઠક્કર

Advertisements

11 thoughts on “ચગાવી છે !

 1. saras gazal Rakeshbhai.
  એમ ખુશીને સજાવી છે,
  કંઇક ઈચ્છાઓ છુપાવી છે.

 2. તોય મારે હાથ ના રહે દોર,
  ખૂબ ઊંચે ક્યાં ચગાવી છે !

 3. એ જ તણખો નાખશે પાછા,
  આગ જેણે પણ બુઝાવી છે…… પૂર્ણ વાસ્તવિકતા..

  ટૂંકી બહેરમાં સરસ ગઝલ…

 4. घणीवार वहालां ज दवलांनुं जाणे अजाणे कार्य करता होय छे अेवी सरस वात गझलमां उजागर थई छे ।आनंद !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s