શ્વાસે રમે

મિત્રો..!!
આજે આદરણીય કવિ ડો. કિશોર મોદીનો જન્મદિવસ છે તો તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી
તેમની આ ગઝલ માણીએ..

સ્પંદનો શ્વાસે રમે,
દિલી ભીનાશે રમે.

લખલખું લાજી રહે ,
વાયરો સ્પર્શે રમે .

યુગયુગોથી સૌ હજી,
પ્રેમને એક્કે રમે.

મા એક વાત્સલ્ય છે,
દેવકી કૃષ્ણે રમે .

નીંદ બથમાં લે પરી,
જીવ ઉભય સ્મિતે રમે.

હર વચે ‘કિશોર’ છે,
ચોક ઉન્માદે રમે.

– ડો. કિશોર મોદી

14 thoughts on “શ્વાસે રમે

 1. કવિશ્રીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
  સુંદર રચના.
  મા એક વાત્સલ્ય છે,
  દેવકી કૃષ્ણે રમે .

 2. યુગયુગોથી સૌ હજી,
  પ્રેમને એક્કે રમે.

  ઘણું સરસ કલ્પન. સરસ ગઝલ.

  વડીલશ્રી આપને જન્મદિવસની શુભેચ્છાઓ.

 3. યુગયુગોથી સૌ હજી,
  પ્રેમને એક્કે રમે…..વાહ ખૂબ સરસ

  જન્મદિવસની શુભેચ્છા સહ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s