જિન્દગી

જિન્દગી તો ભાર છે,
શૂન્ય એનો સાર છે.

પ્રેમની શરૂઆત છે,
આંખ બે-બે ચાર છે.

સોળમે સાહસ કર્યું,
તીર દિલની પાર છે.

ઘાવ તો દિલ પર થયો,
લાગણી પર વાર છે.

‘જય’ મળે તકદીરથી,
ફૂલ છે ને ખાર છે.

– જયવદન વશી

Advertisements

8 thoughts on “જિન્દગી

  1. નાની બહેરમાં સુંદર રચના વશીસાહેબ

  2. જિન્દગી તો ભાર છે,
    શૂન્ય એનો સાર છે.
    વશી સાહેબ ગજબ…સુંંદર રચના

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s