રમે

સ્પંદનો શ્વાસે રમે,
દિલી ભીનાશે રમે.

લખલખ ું લાજી રહે,
વાયરો સ્પર્શે રમે .

હર સદીમાં ચુંબનો ,
પ્રેમને એક્કે રમે .

નીંદ બથમાં લે પરી,
ચાંદની સ્મિતે રમે .

મા તો બસ વાત્સલ્ય છે,
દેવકી કૃષ્ણે રમે .

મન ઉભય ‘કિશોર’ છે,
ચોક ઉન્માદે રમે .

– ડોં. કિશોર મોદી

Advertisements

10 thoughts on “રમે

 1. હર સદીમાં ચુંબનો ,
  પ્રેમને એક્કે રમે .

 2. હર સદીમાં ચુંબનો ,
  પ્રેમને એક્કે રમે … ટૂંકી બહેરમાં મજાની ગઝલ…

 3. ટૂંકી બહેરમાં સરસ રચના.

  મા તો બસ વાત્સલ્ય છે,
  દેવકી કૃષ્ણે રમે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s