ગભરાશો નહિ

ગભરાશો નહિ
આ વેદનાઓ
અને પીડાઓમાં
તમે એકલા નથી
આપણે સૌ
સહભાગી છીએ..!
કડકડતી ઠંડીમાં
થીજેલી અંધારી રાતમાં,
આવો,
આશાનું એક નાનકડું
તાપણું કરી
હાથ શેકીએ;
એકબીજાની લગોલગ બેસી
ટાઢ ઉડાડીએ
અને
દીર્ઘ રાતને
ગાળી નાખીએ…!!!

– હરકિસન જોષી

Advertisements

9 thoughts on “ગભરાશો નહિ

 1. એકબીજાની લગોલગ બેસી
  ટાઢ ઉડાડીએ
  અને
  દીર્ઘ રાતને
  ગાળી નાખીએ…!!! …
  the darkness should be vanished…
  very nice… Pranam

 2. નખશિખ સુંદર અને અર્થપૂર્ણ અછાંદસ

 3. સરસ રચના ! વાહ!
  એકબીજાની લગોલગ બેસી
  ટાઢ ઉડાડીએ

 4. નાનકડું અછાંદસ ઘણું કહી જાય છે. સાથ સહકાર હોય તો કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળાય જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s