શરત પાળવાની

શરત એટલી કે શરત પાળવાની,
પછી પણ પછીની ગરજ પાળવાની.

તને ફૂલ ગમશે બધી વાત સાચી,
રમત એમ ક્યાં હરવખત પાળવાની

હતાં તે તળાવો ગયા સાવ ડૂકી,
હવે શું ? હવેથી તરસ પાળવાની..!!

વિકલ્પે વિકલ્પે થતું જીવવાનું,
નથી ફાવતી આ મમત પાળવાની

ત્વચા થીજવાની લગોલગ પહોંચી,
અને થાય ઇચ્છા અગન પાળવાની.

– વારિજ લુહાર 

Advertisements

5 thoughts on “શરત પાળવાની

  1. Kya baat
    ત્વચા થિજવાની લગોલગ પહોંચી,
    અને થાય ઇચ્છા અગન પાળવાની

  2. વાહ સુંદર ગઝલ

    વિકલ્પે વિકલ્પે થતું જીવવાનું,
    નથી ફાવતી આ મમત પાળવાની

    ક્યા બાત !!!

  3. હતાં તે તળાવો ગયા સાવ ડૂકી,
    હવે શું ? હવેથી તરસ પાળવાની..!!…… વાહ ખૂબ સુંદર

    મજાની ગઝલ.. !!

  4. ત્વચા થીજવાની લગોલગ પહોંચી,
    અને થાય ઇચ્છા અગન પાળવાની.

    સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s