કહેવાય નહીં

દુરથી દેખાય તો કહેવાય નહીં,
સાનમાં સમજાય તો કહેવાય નહીં.

છે અમાસી રાત, ઝળકે આગિયા,
આંખ બે અંજાય તો કહેવાય નહીં.

તાપની સામે તમે છત્રી ધરો,
વાદળો ઘેરાય તો કહેવાય નહીં.

મોડી રાતે સ્વપ્ન મન-ગમતું મળે,
પાંપણો હરખાય તો કહેવાય નહીં.

કોઈ કાગળ-પેન પકડાવે મને,
ને ગઝલ સર્જાય તો કહેવાય નહીં.

પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “કહેવાય નહીં

  1. Nice gazal.
    …..ને ગઝલ સર્જાય તો કહેવાય નહીં.
    Kya baat hai.

  2. કોઈ કાગળ-પેન પકડાવે મને,
    ને ગઝલ સર્જાય તો કહેવાય નહીં…. ખૂબ સુંદર પ્રવીણભાઈ.. !!

  3. મોડી રાતે સ્વપ્ન મન- ગમતું મળે,
    પાંપણો હરખાય તો કહેવાય નહી.

    સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s