સ્મિતની માછલી

તારા બે હોઠ વચ્ચે
તરફડતી
સ્મિતની માછલી તો
હમણાં જ મરી જશે
પાણી વગર,
અલબત્ત
તું ઇચ્છે તો
તારી આ માછલીને
તરતી મૂકી શકે છે
મારાં આંસુના વીરડામાં…!!

– મનસુખ લાખાણી

Advertisements

6 thoughts on “સ્મિતની માછલી

  1. નાનકડું પણ અર્થસભર અછાંદસ. વાહ ભઈ, ગાગરમાં સાગર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s