જીવ્યો છું

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટેઘૂંટે ચિક્કાર જીવ્યો છું!

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું!

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું!

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું!

– અમૃત ઘાયલ.

Advertisements

4 thoughts on “જીવ્યો છું

 1. Kyaa baat hai!
  હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
  હું ય બહુ ધોધમાર જીવ્યો છું!

 2. વાહ ‘ઘાયલ’ સાહેબની જાણીતી અને શાનદાર ગઝલ

 3. બાગ તો બાગ, સૂર્યની પેઠે-
  આગમાં પુરબહાર જીવ્યો છું!… વાહ…. યે બ્બાત

  દિગ્ગજ શાયરની ખૂબ જાણીતી ગઝલ… !!

 4. શાનદાર જીવન અને કવનને વરેલા કવિને શત શત વંદન. લાજવાબ ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s