અજૂબા

ખુશ્બૂ ભીની યાદ અજૂબા,
મન કરતું સંવાદ અજૂબા

તન-મન થાતું ગોકુલ-રાધા,
બંસી કેરા નાદ અજૂબા.

છાબ ભરીને લાવ્યો ટહુકા,
મોસમ તારા સાદ અજૂબા.

મેઘાલય પણ વિસ્મય પામે,
આંખોમાં વરસાદ અજૂબા.

કહો સમયને વેગ વધારે,
કોઈ કરે ફરિયાદ અજૂબા.

પ્રવીણ શાહ

Advertisements

7 thoughts on “અજૂબા

 1. waah ! navin radif. sundar gazal.
  છાબ ભરીને લાવ્યો ટહુકા,
  મોસમ તારા સાદ અજૂબા.

 2. મેઘાલય પણ વિસ્મય પામે,
  આંખોમાં વરસાદ અજૂબા…. વાહ… પ્રવીણભાઈ !!

  બધાં જ શે’ર ગમે એવા…

 3. મેઘાલય પણ વિસ્મય પામે,
  આંખોમાં વરસાદ અજૂબા.
  Very nice…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s